પોસ્ટ્સ

નવેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મેટાબોલિક સિન્ડ્રોમ ( Metabolic Syndrome ) શું છે ,તે થવાના કારણો,તેનાથી બચવાના ઉપાયો :

મેટાબોલિક સિન્ડ્રોમ ( Metabolic Syndrome ) શું છે ,તે થવાના કારણો,તેનાથી બચવાના ઉપાયો : મેટાબોલિક સિન્ડ્રોમ શું છે ? નીચે દર્શાવેલી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માં ની 3 કે તેથી વધુ સમસ્યા જે વ્યક્તિ માં જોવા મળે તેને મેટાબોલિક સિન્ડ્રોમ કહી શકાય છે , આ પ્રકારના દર્દી ઓ માં ડાયાબિટીસ,હૃદયરોગ અને લકવા ની બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે * કમરના ભાગ માં વધુ પડતી ચરબી હોવી:(Abdominal Obesity ) જે સ્ત્રીઓ માં કમર ની ગોળાઈ 35 inch થી વધુ અને પુરુષો માં કમર ની ગોળાઈ 40 inch થી વધુ જોવા મળે * લોહી નું દબાણ સામાન્ય કરતા વધુ રહેવું :(High blood pressure ) જે વ્યક્તિ માં લોહી નું દબાણ સામાન્ય કરતા વધુ રહે તું હોય ,આ વિષે ની જાણકારી મેળવવા નિયમિત પણે નિષ્ણાત ડૉક્ટર પાસે blood pressure ચેક કરાવતા રહેવું જોઈએ *બ્લડ સુગર સામાન્ય કરતા વધુ રહેવી (High blood sugar ) જે વ્યક્તિ ઓ માં સવારે ભૂખ્યા પેટે લોહી માં સુગર નું પ્રમાણ 100 mg /dl અને ભોજન ના બે કલાક પછી લોહી માં સુગર નું પ્રમાણ 140 mg /dl કે તેથી વધુ રહેતું હોય *Triglyceride નું પ્રમાણ વધુ રહેવું (High triglyceride level): Triglyceride એ એક પ્રકારની ચ...