પોસ્ટ્સ

ડિસેમ્બર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Health Article gujarati 20/10/2019- #Wrinkles on face #ચહેરા ઉપર ની કરચલીઓ કારણો તથા ઉપાય

:ચહેરા ઉપર ની કરચલીઓ -કારણો તથા ઉપાય:   ભલે તમે મન થી ગમે તેટલા યુવાન હો પણ ,સાચે જ જયારે ઢળતી યુવાની અને ઢળતી યુવાવસ્થા નો સમય આવે છે ત્યારે ચહેરા પર ની  ની કરચલીઓ આપણી વૃદ્ધાવસ્થા પ્રદર્શિત કર્યા વગર રહેતી નથી  ચહેરા પર  કરચલીઓ પડવાના કારણો કયા  છે :     #Reasons for Wrinkles on face વધુ પડતા સૂર્યપ્રકાશ (આકરા તડકા) માં વધુ સમય રહેવું સૂર્ય પ્રકાશ માં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે જેને કારણે સૂર્યપ્રકાશ માં વધુ સમય રહેવાથી ચહેરા ઉપર કરચલીઓ પડે છે  શરીર ની જરૂરિયાત કરતા ઓછું પાણી પીવું  આપણી રોજિંદી જરૂરિયાત કરતા ઓછુ પાણી પીવામાં આવે તો ત્વચા  શુષ્ક # dehydrated skin થઇ જાય છે અને તવચા માં રહેલું moisture જળવાતું નથી અને કરચલીઓ પડી જાય છે  દારૂ , તમાકુ નું સેવન / ધુમ્રપાન      ધુમ્રપાન કે તમાકુ નું સેવન કરવાથી શરીર માં  # free radicals નું પ્રમાણ વધી જાય છે તેમજ લોહી નું પરિભ્રમણ અસામાન્ય થઇ જાય છે જેને કારણે ત્વચા પર  કરચલીઓ પડે છે. અપૂરતી ઊં...