#Allergy Health article 26/3/19 સમજી લઈએ શું છે આ એલર્જી
સમજી લઈએ શું છે આ એલર્જી #What is Allergy એલર્જી શબ્દ આપણે રોજ સાંભળતા હોઈએ છીએ પરંતુ એ વિષે આપણી જાણકારી ઘણી સીમિત છે અને ક્યારેક તો કોઈ ની પણ સલાહ માની ને તેને રોકવાના તથા એની સારવાર કરવાના પ્રયત્ન જાતે જ કરતા હોઈએ છીએ એલર્જી ના સામાન્ય લક્ષણો : #symptoms of allergy આંખો માં ખંજવાળ આવવી #itching eyes, આંખો બળવી #burning eyes ,કે આંખો માં થી પાણી નીકળવું ચામડી ઉપર લાલ ચકામાં થવા , ખંજવાળ આવવી તથા ચામડી ઉપર બળતળા થવી નાક કે કાન માં ખંજવાળ આવવી,નાક માંથી પાણી નીકળવું કે નાક માં ખંજવાળ આવવી કાન માં સણકા મારવા ,માથું દુખવું એલર્જી થવાના કારણો : ઋતુ આધારિત એલર્જી માં છોડ ની પરાગરજ (પોલન#pollen ) મોટો ભાગ ભજવે છે ઘણા લોકો ને ધૂળ, ધુમાડા, વાહન ના પોલ્યૂશન ની એલર્જી હોય છે #allergy due to pollution પાલતુ પ્રાણીઓ જેવાકે બિલાડી, કુતરા ના સંસર્ગ માં આવવાથી એલર્જી થતી હોય છે ખોરાક માં રહેલા કેટલાક ઘટકો પણ એલર્જી નું કારણ બની શકે છે #food allergy એલર્જી ને કારણે થતી સમસ્ય...