#Health article gujarati 18/07/19 #વિટામિન ડી (#vitamin D) -આ સનશાઈન વિટામિન વિષે જાણવા જેવું
વિટામિન ડી(#vitamin D) -આ સનશાઈન વિટામિન વિષે જાણવા જેવું વિટામિન એ ,ઈ ડી તથા કે ( #vitamin A,E,D,K) ) આ ચાર વિટામિન ફેટ સોલ્યૂબલ વિટામિન્સ છે,( # fat soluble vitamins ) આજ કાલ આપણે જોઈએ તો લગભગ દર દસ ઘરમાં થી ચાર પાંચ ઘર માં કેલ્શિયમ તથા વિટામિન ડી ની ગોળીઓ લેવાય છે, અને હવે તો માત્ર સ્ત્રીઓ જ નહિ પણ પુરોષો ને પણ વિટામિન ડી ની ગોળીઓ નિયમિત લેવી પડે છે વિટામિન ડી મુખ્યત્વે આપણા શરીર માં કેલ્શિયમ નું શોષણ કરવાનું કામ કરે છે ,અને આપ જાણતા હશો કે કેલ્શિયમ હાડકા ,દાંત કિડની ,તથા મજ્જા તંત્ર ની તંદુરસ્તી તથા રોગપ્રતિકારક શક્તિ #immunity માટે ખુબ જરુરી છે આજે જાણીએ આ ખૂબજ ઉપયોગી વિટામિન વિષે વિટામિન ડી ની ઉણપ ના લક્ષણો : #vitamin D deficiency હાડકા માં દુખાવો થવો ,સ્નાયુ ઓ માં દુખાવો થવો- જયારે પણ કોઈ ખાસ કારણ વગર હાથ,પગ ના હાડકા માં દુખાવો થાય ત્યારે વિટામિન ડી ની ઉણપ હોઈ શકે છે થાક લાગવો ,અશક્તિ રહેવી તથા કામ કરવાનું મન ના થવું અન્ય કા...