#Health article July/102/18 # શું તમે તમારી ઉમર કરતા યુવાન છો કે ઘરડા ?
શું તમે તમારી ઉમર કરતા યુવાન છો કે ઘરડા ? વિશ્વ માં ઘણા ડોક્ટરો એ આપણી સાચી ઉમર જાણવા માટે ના ટેસ્ટ તૈયાર કર્યા છે, અપને થશે કે સાચી ઉમર કઈ? ઘણા કહે છે કે આપણા મન થી માની એ આપણી સાચી ઉમર કહેવાય , પણ એ સાચું નથી.ચાલો આજે આ વિષય પર સંશોધન કરનારા શું કે છે એ જાણીયે પરદેશ માં નેવું વર્ષ ના ઘરડા લોકો ને પણ સુપર માર્કેટ માં કામ કરતા,ઓફિસ માં કામ કરતા કે ફૂટબૉલ ખેલતા જોયા છે.જયારે આપણે ત્યાં સાહીઠ વર્ષે લોકો રીટાયર થઈ જાય છે જે માં મન ઉપરાંત તન પણ અગત્ય નો ભાગ ભજવે છે. આપણી સાચી ઉમર ને "રિયલ એજ" કહેવા માં આવે છે.રિયલ એજ આપણી જીવન શૈલી ના એવા પરિબળો ને આધારે નક્કી થાય છે જેના પ્રત્યે આપણે પુરેપુરા સભાન નથી, જે આ લેખ ના અંતે આપ જાણી શકશો તમારે તમારી રિયલ એજ જાણવી હોય તો નીચેના પ્રશ્નો ના ઉત્તર તૈયાર કરી ને જાતે જ માર્ક આપો 1- આપનો BMI કેટલો છે ? 2-આપ અઠવાડીયા માં કેટલી વાર અલકોહોલ લો છો ? 3-આપ શાકાહારી છો કે માંસાહારી ? 4-આપનું ભણતર કેટલુ...