Health Article gujarati 16/08/2020- મન ને તંદુરસ્ત રાખતા / ખુશીઓ આપતા રસાયણો
વૈષ્ણવો ના મન ને તંદુરસ્ત રાખતા / ખુશીઓ આપતા રસાયણો ડોપામીન : મગજમાં થી નીકળતું આ કેમિકલ આનંદ ની અનુભૂતિ કરાવે છે અને પુરસ્કાર મળ્યા નો આનંદ પણ અપાવે છે ડોપામીન નો સ્ત્રાવ વધારવા શું કરવું જોઈએ -નિત્ય શ્રી ઠાકોરજી ની સેવા કરવી -શ્રી ઠાકોરજી સન્મુખ અષ્ટ સખા ના કીર્તન કરવા ,ધોળ પદ નું ગાન કરવું -શ્રી ઠોકરજી ની સામગ્રી સિધ્ધ કરવી -શ્રી ઠાકોરજી ની ઝાંખી કરવી -ભગવદ્દ ચર્ચા કરવી તથા સત્સંગ કરવો -નિત્ય વચનામૃત નું શ્રવણ કરવું -ગુરુ ના સાનિધ્ય માં રહેવું -શ્રી ઠાકોરજી ની પ્રસાદી ગ્રહણ કરવી -પુષ્ટિ માર્ગીય ઉત્સવ ની ઉજવણી કરવી -શ્રી ઠાકોરજી ની સેવા કરવા ના હેતુ થી સ્વસ્થ / સ્વચ્છ રહેવું ઓક્સિટોસિન મગજમાં થી નીકળતું આ કેમિકલ પ્રેમ ની અનુભૂતિ કરાવે છે -શ્રી ઠાકોરજી ની નિત્ય સેવા કરતા કરતા લાડ લાડવાવા , -શ્રી ઠાકોરજી ને છાતી સરસા ચાંપવા -ગુરુ ના તથા શ્રી ઠાકોરજી ના ચરણ સ્પર્શ કરવા ,દંડવત કરવા -વૈષ્ણવ ને જે શ્રી કૃષ્ણ કહેવા -કીર્તન તથા વચનામૃત નું શ્રવણ કરવું -નિયમિત વૈષ્ણવો સાથે સત્સંગ કરવો -વૈષ્ણવો ની સંગત માં પ્રસાદી ગ્રહણ કરવી ઉપરના સર્વ કાર્ય માં પ્રવૃત્ત રહેવાથી મગજ માં ઓક્સિટોસિન નામનું રસાયણ...