#Health topic-Gujarati/ How smartphone disturbs your sleep and health
સ્માર્ટ ફોન તમારી ઊંઘ બગાડવામાં પણ સ્માર્ટ છે સ્માર્ટ ફોન ના રોજિંદા વધુ પડતા વપરાશ ને કારણે અપણ ને રોજ રાતે મોડા સુધી અને સવારે ઉઠી ને પહેલાજ આપણો ફોન ચેક કરવાની આદત પડી ગઈ છે, મોડી રાત સુધી સ્માર્ટ ફોન નો ઉપયોગ કરવા માં આવે છે ત્યારે આપણને સમય નું ભાન રહે તું નથી અને અકારણ ઉજાગરા થાય છે, હમણાં જ બીંગહૅમ એન્ડ વુમન્સ હોસ્પિટલ -બોસ્ટને એક અભ્યાસ કર્યો છે, જે ના તારણ મુજબ રાતે સુતા પહેલા સ્માર્ટ ફોન માં જો ચેટીંગ કે સર્ફિંગ વગેરે કરવા માં આવે તો તે તમારી રાત ની ઉંઘ માં ખલેલ પહોંચાડે છે આજે એની વિપરીત અસરો વિષે જાણીયે ઊંઘ આવા માં વાર લાગે છે : જયારે પણ આપણ ને ઊંઘ આવે છે ત્યારે આપણા મગજ માં થી મેલેટોનિન નો સ્ત્રાવ થાય છે સ્માર્ટ ફોન ની બ્લ્યુ લાઇટ એ સ્ત્રાવ થવા માં ખલેલ પહોંચાડી શકે છે, અને તે જ કારણ થી ઊંઘ આવામાં વાર લાગે છે સારી ઊંઘ આવતી નથી : ...