પોસ્ટ્સ

ઑગસ્ટ, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

#Health Article Gujarati 17/04/2022#Hormonal Imbalance #હોર્મોનલ ઈમબેલેન્સ

 Hormonal Imbalance #હોર્મોનલ ઈમબેલેન્સ કુદરતે  બનાવેલી અદભુત  શરીર રચના માં પુરુષ અને સ્ત્રીઓ ના હોર્મોન્સ એક ચોક્કસ માત્રા માં જરૂર મુજબ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માં થી નીકળતા હોય છે.  જયારે જયારે પણ આ હોર્મોન્સ ની માત્ર માં ઘટાડો કે વધારો  થાય છે ત્યારે શરીર માં નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે ,શરીર માં હોર્મોન્સ નું નિયંત્રણ એન્ડોક્રાઈન સિસ્ટમ દ્વારા થતું હોય છે, પુરુષ  અને સ્ત્રીઓ માં યુવાની બાદ ઉમ્મર ના દરેક પડાવ ઉપર હોર્મોંન ની  વધ ઘટ થતી હોય છે પરંતુ જયારે જયારે પણ આ ફેરફારો તેની નિશ્ચિત માત્રા કરતા વધી જાય અથવા ઘટી  જાય ત્યારે  તેને હોર્મોનલ ઈમબેલેન્સ (hormonal  imbalance )કહેવા માં આવે છે   આજે આપણે સ્ત્રી ઓ માં થતા હોર્મોનલ ઈમ્બેલેન્સ વિષે જાણીશું  સામાન્ય રીતે સ્ત્રીઓ માં નીચેના લક્ષણો માં ના એક અથવા એક થી વધુ લક્ષણ જોવા મળે છે  વજન માં વધારો થવો અથવા કોઈ પણ પ્રયત્ન  હોય છત્તા વજન ઘટી જવું  શરીર માં સુસ્તી આવી જવી , થાક લગાવો  સ્નાયુઓ ની નબળાઈ ,અથવા સ્નાયુઓ દુખાવા  સાંધા જકડાઈ જવા અને સા...