પેટ ની ચરબી કેવી રીતે ઉતારશો- 5 સરળ ઉપાય અજમાવી જુઓ

"બધાજ ઉપાય કરી જોયા પણ આ પેટ ની ચરબી ઉતરતી નથી"

આજ કાલ સૌ ના મોઢે આ વાત સાંભળવા મળે છે 

આ સમસ્યા ને scientific રીતે સમજી ને તેનો ઉપાય કરવો જરૂરી છે 

આજે હું આપને 5 સરળ ઉપાય નું સૂચન કરું છું 

1-દિવસ દરમિયાન આપ જે ખોરાક લો છૉ તે આપણી રોજિંદી calorie ની જરૂરિયાત કરતા વધારે ના હોવો જોઈએ કારણકે એજ calorie ચરબી રૂપે આપણા પેટ પર જમા થાય છે 

2-ખોરાક માં ખાંડ અને અન્ય ગળપણ નું પ્રમાણ નહિવત કરીદો 

3-દિવસ દરમિયાન મહેનત નું કામ કરવાની ટેવ પાડો અને જો આપનું જીવન બેઠાડુ હોય તો અઠવાડિયામાં કુલ 150 મિનિટ ની કસરત જેવી કે Burpee, mountain climbers, turkish get up, HIIT નિયમિત પણે કરવાની ટેવ પાડો

4-Alcohol તથા Cold drinks બિલકુલ બંધ કરવા જરૂરી છે 

5-રાતે 7 થી 8 કલાક ની ઊંઘ લો, જે મેટાબોલિઝમ વધારશે અને જરૂર મુજબ ના હોર્મોન્સ release કરવામાં મદદ કરશે 

આશા છે આ ઉપાય કરવાથી આપને જરૂરથી સફળતા મળશે, છતાં વધુ જાણકારી જોઈતી હોય તો સંપર્ક કરવા વિનંતી 

નિલેશ સોની -

Diet,Nutrition & Wellness 

+91 9724483559

Arogya in Gujarati

Health  in Gujarati

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?