#Health Article gujarati 20/02/2020- #Prostate a male gland #પ્રોસ્ટેટ એક અણ --જાણી પૌરૂષ ગ્રંથી
પ્રોસ્ટેટ એક, અણ --જાણી પૌરૂષ ગ્રંથી #Prostate પ્રોસ્ટેટ એ એક પૌરૂષ ગ્રંથી છે જે પુરુષો માં મૂત્ર માર્ગ ની નજીક આવેલી હોય છે , સામાન્ય રીતે એનું કાર્ય પુરુષ ના શુક્રાણુ ને વહન કરનારા પ્રવાહી ને ઉત્પન્ન કરવાનું છે ,પ્રોસ્ટેટ નું સામાન્ય કદ 25ml જેટલું હોય છે એવું જોવા મળ્યું છે કે લગભગ 50 વર્ષ પછી કેટલાક પુરુષો માં પ્રોસ્ટેટ નું કદ વધે છે ,આ વધેલી પ્રોસ્ટેટ મૂત્ર નું વહન કરતી નળી ની લગોલગ આવેલી હોવાથી મૂત્ર સંબંધી સમસ્યાઓ ખડી કરે છે. પ્રોસ્ટેટ ગ્રંથી વધવાના કારણો ક્યા હોય છે ? #Reasons of increased prostate સૌથી સામાન્ય કારણ વધતી ઉમર છે જેને bph (બેનિન પ્રોસ્ટેટીક હાયપરપ્લેસિયા) કહેવામાં આવે છે કેટલાક કીસ્સા ઓ માં પ્રોસ્ટેટ ના કેન્સર ને કારણે પણ પ્રોસ્ટેટ નું કદ વધે છે પ્રોસ્ટેટ ગ્રંથી વધવાથી શું મુશ્કેલીઓ પડે છે ? # complications of increased prostate વારે વારે પેશાબ કરવા જવું પડે છે છતાં પેશાબ ભરાઈ રહ્યો હોય તેવું લાગે છે પેશાબ અટકી અટકી ને થાય છે પેશાબ લાગે પછી રો...