#Health article/04/06/2019# ખોરાક થી બીમારીઓ માં નિયંત્રણ આવી શકે? #Khorak thi bimario ma niyantran avi shake?
ખોરાક થી બીમારીઓ માં નિયંત્રણ આવી શકે? આજનું શીર્ષક વાંચી ને સ્વાભાવિક રીતે આપના મન માં સવાલો ઉભા થશે , પણ સાચેજ તમારી સાત્વિક ખોરાક લેવાની આદત તમને બીમારી થી દૂર રહેવામાં મદદ કરશે , આજે આપણે રોજિંદા આહાર માં શું ખાવું ,કઈ ચીજો ખાવામાં નિયંત્રણ રાખવું તેમજ તંદુરસ્ત જીવનશૈલી વિષે જાણીશું રોજિંદા આહાર માં શું ખાવું જોઈએ: લીલા પાંદડા વાળા શાકભાજી ,તથા અન્ય શાકભાજી 1 થી 2 બાઉલ સલાડ-કાકડી, ટામેટા,ગાજર, બીટ ,કોબીસ દહીં માં નાખીને પણ ખવાય તાજા ફળો -નારંગી, મોસંબી,સફરજન ,પપૈયુ,કેળા ,કેરી,દ્રાક્ષ,તરબૂચ ,(થોડા ખાવા કારણકે તે ગ્લાયસેમીક ઈન્ડેક્સ વધારે છે ) અઠવાડિયા માં બે વખત કઠોળ 1 થી 2 બાઉલ -મેગ, ચણા,વાલ ,અડદ,ફોતરાવાળી મગની દાળ ,રાજમાં સૂકોમેવો -બદામ,અખરોટ,પિસ્તા કાજુ (વધારે ખાવા નહિ -કોલેસ્ટેરોલ વધારે શે ) ટોપરું દૂધ ની બનાવટો -પનીર ,દહીં, દૂધ.( રોજ 250 મીલી,લી ) છાસ , માવો પોપકોર્ન , મમરા,મખાણા ,સીંગ ચણા ,કોર્નફ્લેક્સ,ફ્લેક્સસીડ્સ , વરિયાળી ઈડલી -સંભાર ટોપરાની ચટણી સાથે (સંભાર...