પોસ્ટ્સ

ઑગસ્ટ, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

છબી
સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી સ્લીપ એપનિયા શું છે? સ્લીપ એપનિયા એ ઊંઘ દરમિયાન થતી એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનું શ્વાસ લેવું વારંવાર થોડી પળ માટે બંધ થઈ જાય છે. આ અવરોધ જેનાથી ઊંઘમાં oxygen ની  અછત સર્જાય છે,  અને વ્યક્તિ એ સમયે જાણે અથવા અજાણે  જાણે, થોડી વાર માટે જાગી જાય છે  છે અને તેની  ઊંઘ મા વિક્ષેપ પડે છે અને તેના કારણે વ્યક્તિ ની ઊંઘ પુરી થતી નથી  સ્લીપ એપનિયાના મુખ્ય બે પ્રકાર હોય છે: અવરોધક સ્લીપ એપનિયા (Obstructive Sleep Apnea, OSA):  જ્યારે ઊંઘ દરમિયાન ગળાના પાછળના સ્નાયુઓ અતિશય રીલેક્સ થઇ જવાથી શ્વાસનળીઓ આંશિક અથવા સંપૂર્ણપણે અવરોધિત થાય છે, ત્યારે ઓ.એસ.એ થાય છે. આ અવરોધના કારણે શ્વાસ લેવામાં બ્રેક પડે છે, જે ઘણી વખત ૧૦ સેકન્ડ કે તેથી વધુ સમય સુધી પણ ચાલી શકે છે. સેન્ટ્રલ સ્લીપ એપનિયા (Central Sleep Apnea): આ પ્રકારના સ્લીપ એપનિયા   માં વ્યક્તિ નું મગજ  શ્વાસ લેવા માટે યોગ્ય સંકેતો મોકલતું નથી, તેને કારણે આ સમસ્યા સર્જાય છે. સ્લીપ એપ્નિયા ના લક્ષણો : ઊંઘમાં મોટેથી અવારનવાર નસકોરા બોલાવા ઊંઘ દરમિય...