પોસ્ટ્સ

ઑગસ્ટ, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

#Health article gujarati 19/08/19 #અસામાન્ય ડોક નો દુખાવો (#neck pain )બની ગયો છે સામાન્ય દુખાવો

અસામાન્ય  ડોક  નો દુખાવો (#neck pain )બની ગયો છે સામાન્ય દુખાવો  જયારે પણ શરીરના  દુખાવા ની વાત આવે ત્યારે સૌ પ્રથમ આપણને માથાનો દુખાવો (#headache)જ યાદ આવે છે જયારે પેટ, કમર,અને હાથ પગ ના દુખાવા ઓછા વત્તા અંશે જોવા મળે છે આપને  જાણી ને આશ્ચર્ય થશે , આજકાલ માથાના દુખાવા જેટલો જ સામાન્ય ડોક (neck ) નો દુખાવો જોવા મળે છે અને ઘણી વાર તો એટલું ગંભીર સ્વરૂપ લઇ લે છે કે ના છૂટકે ઓર્થોપેડિક સર્જન ,એક્સરે ,એમ.આર.આઈ,ફિઝિયોથેરાપી ,તથા પેનકિલર ( #pain killers) નો સહારો લેવો પડે છે. આજે આપણે  ડોક ના દુખાવાથી બચવાના ઉપાયો ની વાત કરીએ, આપણી ડોક નું ખાસ કાર્ય આપણા માથાના ભાગને આધાર આપવાનું છે અને સામાન્ય રીતે આપણા માથાનું વજન 4 થી 5 કિલો જેટલું હોય છે ડોક ના દુખાવાથી બચવાના ઉપાયો #care during neck pain  બહુ મોટા તકિયા /ઓશિકા ઉપર સૂવું નહિ કોમ્પ્યુટર કે લેપટોપ ઉપર કામ કરતી વખતે આપણા માથાની સ્થિતિ તથા ડોક સીધી રહે તેની તકેદારી રાખવી  કોમ્પ્યુટર કે લેપટોપ ઉપર કામ કરતી વખતે બેસવાની ખુરશી ની ઊંચાઈ એટલી રાખવી જેનાથી આપણા બંને પગ જમીન ને સરખી રીતે અડ...