પોસ્ટ્સ

માર્ચ, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

#Allergy Health article 26/3/19 સમજી લઈએ શું છે આ એલર્જી

સમજી લઈએ શું છે આ એલર્જી #What is Allergy એલર્જી શબ્દ આપણે રોજ સાંભળતા હોઈએ છીએ પરંતુ એ વિષે આપણી જાણકારી ઘણી સીમિત છે અને ક્યારેક તો કોઈ ની પણ સલાહ માની  ને તેને રોકવાના તથા એની સારવાર કરવાના પ્રયત્ન જાતે  જ  કરતા  હોઈએ છીએ એલર્જી ના સામાન્ય લક્ષણો : #symptoms of allergy આંખો માં ખંજવાળ આવવી #itching eyes, આંખો બળવી  #burning eyes ,કે આંખો માં થી પાણી નીકળવું  ચામડી ઉપર લાલ ચકામાં થવા , ખંજવાળ આવવી તથા ચામડી ઉપર બળતળા થવી  નાક કે કાન  માં ખંજવાળ આવવી,નાક માંથી પાણી નીકળવું કે નાક માં ખંજવાળ આવવી  કાન માં સણકા  મારવા ,માથું  દુખવું  એલર્જી થવાના કારણો :  ઋતુ આધારિત એલર્જી માં છોડ ની પરાગરજ (પોલન#pollen ) મોટો ભાગ ભજવે છે  ઘણા લોકો ને ધૂળ, ધુમાડા, વાહન ના પોલ્યૂશન ની એલર્જી હોય છે #allergy due to pollution પાલતુ પ્રાણીઓ જેવાકે બિલાડી, કુતરા ના સંસર્ગ માં આવવાથી એલર્જી થતી હોય છે  ખોરાક માં રહેલા કેટલાક ઘટકો પણ એલર્જી નું કારણ બની શકે છે #food allergy એલર્જી ને કારણે થતી સમસ્ય...

#Health Article /14/3/ 19 આવી તકલીફો થાય તો સમજો કિડની બગડી રહી છે, જાણો બચવા માટેના ઉપાયો:

:આવી તકલીફો થાય તો સમજો કિડની બગડી રહી છે , જાણો બચવા માટેના ઉપાયો:   શરીરની બહારની સ્વચ્છતા આપણા હાથમાં છે પણ શરીરની અંદરની સ્વચ્છતા કિડની જાળવે છે . તે શરીરમાંથી બિનજરૂરી કચરો અને ઝેરી પદાર્થ દૂર કરી શરીરને સ્વચ્છ રાખવાનું અગત્યનું કામ કરે છે . કિડની શરીરનું બહુ જ અગત્યનું અંગ છે . જેથી આજે અમે તમને અમદાવાદના શેલ્બી હોસ્પિટલના વાઈસ પ્રેસીડેન્ટ નિલેશ સોની દ્વારા જણાવેલ કિડનીના રોગ વિશે કેટલીક સામાન્ય માહિતી આપીશું . કિડનનીના રોગોના મુખ્ય લક્ષણો: 1. આંખોની આસપાસ સોજા આવવા 2. મોં અને પગના પંજા ઉપર સોજા આવવા 3. ભૂખ ઓછી લાગવી , ઊલ્ટી ઉબકાં આવવા , નબળાઈ અને થાક લાગવો ઉપરના લક્ષણો આમ તો ઘણી બીજી બીમારીઓમાં પણ જોવા મળે છે પણ કિડનીમાં પ્રોબ્લેમ હોય તો ઉપરના આ 3 લક્ષણો ખાસ જોવા મળે છે . સાથે જ કિડનીની કાર્યક્ષમતા ચકાસવા માટે ડોક્ટરની સલાહ મુજબ કેટલીક તપાસ કરાવવી જોઈએ . જેના વિશે આજે અમે તમને જણાવીશું . Read More જેમને ડાયાબિટીસ અને હાઇ બ્...